છંદોલય ૧૯૪૯/આશ્લેષમાં

આશ્લેષમાં


હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

૧૯૪૮