જયસુખલાલ ભગવાનદાસ કચ્છી

કચ્છી જયસુખલાલ ભગવાનદાસઃ ગિરનારયાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ' (૧૮૮૫)ના કર્તા.