જહાંગીર રુસ્તમજી કાતરક

કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનનો પરિચય આપતી સામાજિક નવલકથા ‘અફસોસનું આંસુ’ (૧૯૩૮)ના કર્તા.