જીવણલાલ કરસનદાસ કાપડિયા

કાપડિયા જીવણલાલ કરસનદાસ : ‘ચેતનકર્મચરિત્ર’ તથા ‘પંચેન્દ્રિય સંવાદ’ (૧૯૧૧)ના કર્તા.