એટલું તો ભાન છે
આપનું જ ધ્યાન છે એટલું તો ભાન છે વાત ચાલતી રહે હોઠ છે ને કાન છે હું લથડતો જાઉં છું શ્વાસ સાવધાન છે આ અણીની પળ હવે, કોણ સાવધાન છે? એ મળ્યા તો સ્વપ્નવત્ એ ગયા તો ભાન છે