દેવશંકર કાલિદાસ

કાલિદાસ દેવશંકર : ‘રૂપદેવજીના ગરબા’ (૧૮૭૭)ના કર્તા.