નારણ કરસન કવયાકર

કવયાકર નારણ કરસન : પદ્યકૃતિ ‘શહેરી-ગામડિયાનો ઝઘડો’ (૧૯૦૫)ના કર્તા.