નૌશેરવાનજી રૂસ્તમજી કરાણી

કરાણી નૌશેરવાનજી રૂસ્તમજી: ‘ઢોંગસોંગ વાર્તામાળા’ (અન્ય ત્રણ લેખકો સાથે, ૧૯૧૫)ના કર્તા.