પીરોજા મંચેરશા કાપડિયા

કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓનો સંગ્રહ ‘નમૂનેદાર નારી’ (૧૯૪૧)નાં કર્તા.