પોકારું બેસી બારણે વ્હાલાં! ઉઘાડો દ્વાર; વ્હાલાં ઉઘાડો દ્વાર, ઓ વ્હાલાં પોકા હૈયું દેવાલય ખરું દીન દયાનું દ્વાર, યજમાનો માનવ બધા સારાનો એ સાર, ઓ વ્હાલાં, શાને લગાડો છો વાર? ખોલો દ્વાર, આવો બ્હાર, પ્રાણાધાર! પોકા