અત્યારે અબઘડી મળીએ, પ્રિયતમે, અત્યારે હૃદય પરસ્પર હળીએ, ઓ પ્રિયતમે, અત્યારે લગ્ન થયાં તે આપણો પ્રભુ ઘરમાં સહબન્ધ, સ્મરણ કરું, બોલી તહીં ‘શિરને સોંપ્યું સ્કન્ધ’! અત્યારે