સુરેશ જોષી
ચૈત્રરાતે ચાંદની એના મૃદુ કરથી લખી ગઈ આ દેહ પર શા લેખ તે અંગઅંગે ફેરવીને અંગુલિ કુતૂહલથકી ઊકેલવા બેઠો પવન, એ સ્પર્શસુખે આ સવારે હું મગન.