કાફેમહીં મંદ પ્રવેશતી, યથા સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી; કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા.