પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/લેખકનાં અન્ય પુસ્તકો


લેખકનાં અન્ય પુસ્તકો

સાહિત્યવિચાર : ભારતીય કાવ્યસિદ્ધાંત (નટુભાઈ રાજપરા સાથે, ત્રીજી આવૃત્તિ ૧૯૮૪) વિવેચન : ઉપક્રમ (૧૯૬૯, અપ્રાપ્ય) ૦ અનુક્રમ (૧૯૭૫, અપ્રાપ્ય) ૦ વિવેચનનું વિવેચન (૧૯૭૬, અપ્રાપ્ય) ૦ અનુષંગ (૧૯૭૮) ૦ વ્યાસંગ (૧૯૮૪) ૦ મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન (૧૯૮૫) ૦ જયવંતસૂરિકૃત શૃંગારમંજરી (૧૯૮૮) ૦ અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર (૧૯૮૮) ૦ સાહિત્યિક તથ્યોની માવજત (૧૯૮૯) ૦ આસ્વાદ અષ્ટાદશી (૧૯૯૧) ૦ વાંકદેખાં વિવેચનો (૧૯૯૩) ૦ ગુજરાતી સાહિત્યવિવેચન (૧૯૯૪) ૦ કવિલોકમાં (૧૯૯૪) ૦ નરસિંહ મહેતા (૧૯૯૪) ૦ સંશોધન અને પરીક્ષણ (૧૯૯૮). વિવેચન (સંપાદન) : સંદર્ભ (ચિમનલાલ ત્રિવેદી સાથે, ૧૯૭૫ અપ્રાપ્ય) ૦ નિબંધ અને ગુજરાતી નિબંધ (સંવર્ધિત આવૃત્તિ, ૧૯૯૫) ૦ ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા (૧૯૭૭, અપ્રાપ્ય) ૦ એકાંકી અને ગુજરાતી એકાંકી (૧૯૮૦, અપ્રાપ્ય) ૦ કાન્ત વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે ૧૯૮૭) ૦ ‘કલાન્ત કવિ તથા બીજાં વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે, ૧૯૮૭) ૦ ‘સરસ્વતીચંદ્ર’ : વીસરાયેલાં વિવેચનો (કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૮૭) ૦ ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ (પ્રદ્યુમ્નવિજયગણિ તથા કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૩) ૦ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (કાંતિભાઈ બી. શાહ સાથે ૧૯૯૩) ભાષાવિચાર : ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (પાંચમી આવૃત્તિ. ૧૯૯૪) ભાષાવિચાર (સંપાદન) : મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫) ૦ જોડણીકોશ વિશે (ભૃગુરાય અંજારિયા, સુધા અંજારિયા સાથે ૧૯૯૬) કવિતા (સંપાદન) : કવિ પ્રેમાનંદકૃત સુદામાચરિત્ર (મધુસૂદન પારેખ તથા રતિલાલ નાયક સાથે, સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૫ અપ્રાપ્ય) ૦ જિનહર્ષકૃત આરામશોભારાસ (કીર્તિદા જોશી સાથે, ૧૯૮૩) ૦ આરામશોભા રાસમાળા (૧૯૮૯) ૦ નરસિંહ પદમાલા (૧૯૯૭) કથા (સંપાદન) : સરસ્વતીચંદ્ર કથાસાર (ભૂપેન્દ્ર પારેખ સાથે, ૧૯૯૬) ચરિત્ર (સંપાદન) : મારા સાધુજીવનનાં સંસ્મરણો (મુનિશ્રી કલ્યાણચંદ્રજીકૃત, દુલેરાય કારાણી સાથે, ૧૯૮૪) ૦ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (કાંતિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૨) પત્ર (સંપાદન) : રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા (ભૃગુરાય અંજારિયાનો પત્રવ્યવહાર, સુધા અંજારિયા સાથે, ૧૯૯૭) સંદર્ભસાહિત્ય (સંપાદન) : જૈન ગૂર્જર કવિઓ ભા. ૧થી ૧૦ (મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત, ૧૯૮૬-૧૯૯૭) ૦ યશોગ્રન્થમંગલપ્રશસ્તિસંગ્રહ (અનુવાદસહ, જશવંતી દવે અને પારુલ માંકડ સાથે, ૧૯૯૭)