ફકીરચંદ મગનલાલ ઉંજા

ઉંજા ફકીરચંદ મગનલાલ: બાળકાવ્યસંગ્રહ ‘બાલગીતપોથી’ (૧૯૦૨)ના કર્તા.