બદ્રુદ્દીન શમ્સુદ્દીન કાચવાલા

કાચવાલા બદ્રુદ્દીન શમ્સુદ્દીન, ‘બદરી કાચવાલા' : કાવ્યસંગ્રહ ‘ઠંડા નિ :શ્વાસ’ (૧૯૪૯)ના કર્તા.