બ્રિજરત્નદાસ જમનાદાસ અક્કડ

‘ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત' (૧૯૨૫), ‘ગુજરાતના ઇતિહાસના સહેલા પાઠો' (૧૯૩૫), ‘એકલાં એકલાં' (૧૯૩૭) તથા ‘આપણા દેશનો સરળ ઇતિહાસ' (૧૯૪૯) વગેરે પુસ્તકોના કર્તા.