ભાષાવિજ્ઞાન/પ્રારંભિક
ગુજરાત યુનવર્સિટીની સહાયતા દ્વારા પ્રકાશિત
ભાષાવિજ્ઞાન
ખંડ ૧ લો
[સિદ્ધાન્તનિરૂપણ]
કાન્તિલાલ બળદેવરામ વ્યાસ, એમ. એ.
પ્રિન્સિપાલ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ અને એ. એમ. પી. લૉ કૉલેજ, રાજકોટ
પુરોવચન
ડૉ. સુનીતિકુમાર ચૅટરજી, એમ. એ., ડિ.લિટ્., એફ. એ. એસ. બી.,
ભાષાવિજ્ઞાનના એમેરિટસ પ્રોફેસર, કલકત્તા યુનિવર્સિટી,
ચૅરમૅન, લેજિસ્લેટિવ કાઉન્સિલ, પશ્ચિમ બંગાળ, કલકત્તા
એન.એમ. ત્રિપાઠી પ્રા. લિ.
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
© કાન્તિલાલ બ. વ્યાસ
પ્રથમ આવૃત્તિ
ઑક્ટોબર, ૧૯૬૫
રૂ. ૧૪. ૦૦
પ્રકાશકઃ
અરવિંદ સ. પંડ્યા
એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.,
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
મુદ્રકઃ
વિષ્ણુપ્રસાદ ગિરધરલાલ મહેતા
વિસનગર પ્રિન્ટરી,
ગોલવાડ, વિસનગર (ઉ.ગુ.)
જીવનસંગિની
વિદ્યાને
या संसारमरूस्थिताधिनिवहात् त्राणं सदा मे व्यघात्
प्रेम्णाद्यावधि यानुकूल्यमतनोत् स्वाध्यायकर्मण्यथ।
यत्सान्निध्यमुपास्य संसृतिविषं पीयूषतां मे गतं
विद्यायै मतिशीलसम्पद इयं प्रेम्णार्प्यते मे कृतिः।।