ભોગીલાલ કલ્યાણી

કલ્યાણી ભોગીલાલ : ‘સ્નેહધામ સૂનાં સૂનાં’ (૧૯૬૬) અને ‘ગોરાં રૂપ ને અંતર કાળાં’ નવલકથાઓના કર્તા.