ભોગીલાલ મહાશંકર કવિ

કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.