મંચેરશા પાલનજી કેકોબાદ

કેકોબાદ મંચેરશા પાલનજી : ‘ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો (૧૮૯૭) અને ‘શાળોપયોગી બાળવ્યાકરણ’ (૧૯૨૮)ના કર્તા.