મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ


અજ્ઞાન અંગ

અખાજી

એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસે છે તુર્ત.
નટ તણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી.
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે.          ૬૦૯