અખાજી
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી. જ્યમ નીંભાડે ભાજન કાચું રહ્યું, ન સર્યું કામ માટીથું ગયું. છતી બુધ્યે હરિ ન અભ્યસ્યો, હવે ડાહ્યા ડેહેકાણા જશો. ૨૧૪