અખાજી
વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ. ફળ તેનું તે જ્ઞાનવિવેક, જ્યમત્યમ કરી હરિ જાણેવા એક. સમજી અખા સર્વ ધોઈ કાઢ, નહિ તો હરિમારગમાં થાશે આડ. ૧૫૪