અખાજી
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ. તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ. અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ. ૪૫૩