અખાજી
સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ. લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે. અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને. ૬૧૫