મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સંત અંગ


સંત અંગ

અખાજી

જો ભૂંડા, તું છે ચિદ્અંશ, જોને વિચારી તારો વંશ.
તું રાજપુત્ર કાં દીનમાં ભળે? કાં વિચારવો’ણો ઘરઘર રળે?
નિજપદ બેસ, ટળી જા જંત, એમ અખા પદ પામ્યા સંત.          ૪૭૨