મહોકમ કવિ

કવિ મહોકમ : સળંગ કાવ્ય ‘લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ’ (૧૮૮૨)ના કર્તા.