માવદાનજી કવિરાજ

કવિરાજ માવદાનજી : ઈશ્વરસ્તુતિનાં ગીત-ભજનોનો સંગ્રહ ‘કવિ કીર્તનાવલી’(૧૯૫૦)ના કર્તા.