મુસ્તફા શાહસાહેબ કાઝી

કાઝી મુસ્તફા શાહસાહેબ : ‘સદ્ગુણી નસીમા’ (૧૯૧૯) નવલકથાના કર્તા.