મૂળજીભાઈ હરિવલ્લભદાસ કાસરવાળા

કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮) ના કર્તા.