મોંઘી કાંટાવાળા

કાંટાવાળા મોંઘી : ‘આતમના ભણકાર’ (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.