મોતીલાલ નરોત્તમદાસ કાપડિયા

કાપડિયા મોતીલાલ નરોત્તમદાસ : ‘દુહાસંગ્રહ’ (૧૯૨૭) ના કર્તા.