મોહનલાલ વિઠ્ઠલદાસ કારિયા

કારિયા મોહનલાલ વિઠ્ઠલદાસ : નાટક ‘વીર જસરાજ’ (૧૯૩૭/૩૯) તથા ‘મહારાજશ્રી જલારામજીનું ચરિત્ર'(૧૯૧૪)ના કર્તા.