સાતેય અશ્વોને અચાનક જ થંભેલા જોઈ સૂરજે મને કહ્યું : ચાવી આપો તમારી ઘડિયાળને જેથી હું આગળ ચલાવી શકું રથ.