Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
યોગેશ જોષીની કવિતા/જરીક મોડું થયું
Language
Watch
View source
જરીક મોડું થયું
કઈ તરફ જવું?
એક દીવો
પ્રગટાવવામાં
જરીક મોડું થયું
ને
બધા જ રસ્તાઓ
હોલવાઈ ગયા....
←
ચીસો
નીકળી ગયો હું
→