સાવ કોરા કાગળ જેવું શ્રાવણનું આકાશ જોઈને થાય છે કે લાવ, એની હોડી બનાવીને રણમાં તરતી મૂકું – કોઈ ઊંટની પીઠ પર મૂકીને!