અહીં આમ જ ઊભા રહી દિવસ-રાત રાત-દિવસ તારી રાહ જોતાં જોતાં જોતાં છેવટે હું બની ગયો થાંભલો. કોણ આવીને મૂકશે થાંભલાની ટોચે ટમટમતો એકાદ લૅમ્પ?!