રણજિત કાપડિયા

કાપડિયા રણજિત : જાસૂસી નવલકથા ‘ભેદી દલ્લો’ના કર્તા.