રતિલાલ ગૌરીશંકર ઓઝા

ઓઝા રતિલાલ ગૌરીશંકર, કવિ કુન્ડલાકર' (૪-૪-૧૯૩૦): ‘સમરાંગણનો સાદ’, ‘ભક્તો ને ભગવાન’, ‘સતી કલાવતીનું આખ્યાન' (૧૯૫૯) વગેરે પુસ્તકના કર્તા.