નકરો તડકો પહેરી ન્હાતી બપોર ભૂરા સુસવાટા વીંટી ઝૂમતાં વૃક્ષો કેળની વાડીમાં લાંગર્યાં લીલાં લીલાં વહાણ કૂદતી ઠેકતી પગદંડીઓની પાર સૂનકાર ઓ જાય...