રુચિ


Ruchi Cover Page.png


પ્રાધ્યાપક પંક્તિ દેસાઈ, સરકારી ઇજનેરી કોલેજ વલસાડ ના ગુજરાતી સામયિકો પરના કાર્ય અન્વયે, રુચિ સામાયિકને નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે ડીજીટાઈઝ્ડ કરવામાં આવેલ. તેમાં વિવેક દેસાઈ, મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

રુચિ

૧૯૬૩

૧૯૬૪

૧૯૬૫


૧૯૬૬


૧૯૬૭


૧૯૬૮