લક્ષ્મીશંકર પોપટભાઈ ઓઝા

ઓઝા લક્ષ્મીશંકર પોપટભાઈ: નવલકથા ‘કિશોરીની કુશળતા’ (૧૯૧૭)ના કર્તા.