લઘુ સિદ્ધાન્તવહી/સૈદ્ધાન્તિક વિવેચન સૂચિ

સૈદ્ધાન્તિક વિવેચન સૂચિ

● પ્રાચીન - મધ્યકાલીન

૧. ‘અખાની કવિતામાં જ્ઞાનનું અભિજ્ઞાન (સહ./પરિ.)
૨. ‘ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય અને સાહિત્યિકતા’ (બ.સં.)
3. ‘ભારતીય રસબોધની અનન્યતા’ (બ.સં.)
૪. ‘લોકસાહિત્યમાં અર્થની સમસ્યા’ (નાના.)
૫. ‘સુદામાચરિત્રમાં કથનસામર્થ્ય’ (સહ./પરિ.)

● અર્વાચીન

૬. ‘કવિ કાન્તની કવિતાનું સ્વરૂપ’ (વિ.વિ.)
૭. ‘ગુજરાતી આત્મકથાલેખન’ (બ.સં.)
૮. ‘ગુજરાતી ઊર્મિકાવ્યો, બદલાતી વિભાવનાઓ’ (બ.સં.)
૯. ‘ગુજરાતી કવિતા પર પશ્ચિમનો પ્રભાવ’ (બ.સં.)
૧૦. ‘ગુજરાતી સાહિત્ય અને પશ્ચિમનો સંદર્ભ’ (વિ.વિ.)
૧૧. ‘ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ : સ્વરૂપની દૃષ્ટિએ (વિ.વિ.)
૧૨. ‘ગોવર્ધનરામના ભક્તિવિશ્લેષણમાં હેન્રી મેયનનું પ્રતિમાન’ (બ.સં.)
૧૩. ‘ચૌરપંચાશિકા અને રાજેન્દ્ર શાહ’ (સહ./પરિ.)
૧૪. ‘પંડિત યુગની કવિતા’ (વિ.વિ.)
૧૫. ‘બળવંતરાયની કવિતા’ (વિ.વિ.)
૧૬. ‘વિજયરાય વૈદ્યનું સૈદ્ધાન્તિક વિવેચન’ (બ.સં.)
૧૭. ‘વિષ્ણુપ્રસાદ : સાહિત્યમાં રમણીયતાનો માપદંડ (બ.સં.)
૧૮. ‘સુધારકયુગ અને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ (સહ./પરિ.)

● આધુનિક

૧૯. ‘અનુઆધુનિકતાવાદનું માનવપરિમાણ’ (નાના.)
૨૦. ‘અનુવાદ અંગેનાં કેટલાંક દિશાસૂચનો’ (નાના.)
૨૧. ‘અનુવાદમીમાંસા’ (નાના.)
૨૨. ‘અનુવાદયુગ’ (નાના.)
૨૩. ‘અન્યો સુધી પહોંચવાની કવિતાની રહસ્યરીતિ’ (નાના.)
૨૪. ‘અર્થઘટનશાસ્ત્રનું પ્રભાવક સૈદ્ધાંતિક પરિણામ’ (વિ.વિ.)
૨૫. ‘અર્લમાઈનર અને ભિન્નતાનો આદર’ (નાના.)
૨૬. ‘આજના સાહિત્યની દશા-દિશા’ (સહ./પરિ.)
૨૭. ‘આજની કવિતા : પ્રતિભાષાનું કવચ’ (પ્ર.ક.)
૨૮. ‘આજની કવિતા : ભાષાભિમુખ અભિગમ’ (અપ.)
૨૯. ‘આજનું દૃશ્યપ્રભાવક્ષેત્ર’ (નાના.)
૩૦. ‘આધુનિક ગુજરાતી કવિતામાં અર્થવિલંબન’ (અપ.)
૩૧. ‘આધુનિકતા અને ઉગ્ર-અનુગ્ર પરંપરા’ (નાના.)
૩૨. ‘આધુનિકતાની વિભાવના’ (વિ.વિ.)
૩૩. આધુનિક નાટક (વિ.વિ.)
૩૪. ‘આયઝે બર્લિન : સંસ્કૃતિ, ઈતિહાસ, સાહિત્ય ઇતિહાસ’ (સહ./પરિ.)
૩૫. ‘આંતરકૃતિત્વ અને કાવ્યસંવાદ’ (બ.સં.)
૩૬. ‘ઇઝરનો અનેક પરિમાણી અભિગ્રહણસિદ્ધાંત’ (નાના.)
૩૭. ‘ઇતિહાસ અને કલ્પિત’ (નાના.)
૩૮. ‘ઇલેક્ટ્રોનિક આક્રમણની વાસ્તવિકતા’ (નાના.)
૩૯. ‘ઇષ્ટબહુવાદ’ (વિ.વિ.)
૪૦. ‘ઉત્પત્તિમુલક વિવેચન : સાહિત્યનું ત્રીજું પરિમાણ (નાના.)
૪૧. ‘એકવીસમી સદીનું ગુજરાતી સાહિત્ય’ (બ.સં.)
૪૨. ‘એલિયટનાં અપ્રકાશિત કાવ્યો’ (નાના.)
૪૩. ‘કથનશાસ્ત્ર’ (નાના.)
૪૪. ‘કથાસાહિત્ય અને માયાભાષા’ (નાના)
૪૫. ‘કલ્પનવર્તી મનોવિજ્ઞાન અને વિવેચન’ (નાના.)
૪૬. ‘કવિ અને શબ્દાયાન’ (અપ.)
૪૭. ‘કવિતા અને સંવ્યય’ (વિ.વિ.)
૪૮. ‘કવિતાની નવતર મુદ્રા’ (અપ.)
૪૯. ‘કવિતાને ભજવણી તરફ લઈ જતો ગુડફેલો’ (નાના.)
૫૦. ‘કવિતામાં પ્રતીકો’ (વિ.વિ.)
૫૧. ‘કાફકા : મૂલ્ય અને સત્ત્વ’ (નાના.)
૫૨. ‘કાવ્યમાં અંત’ (સહ./પરિ.)
૫૩. ‘કાવ્યવાચનના સિક્કાની બીજી બાજુ’ (નાના.)
૫૪. ‘ગદ્યની વિભાવના’ (સહ./પરિ.)
૫૫. ‘ગદ્યનું કલાસ્વરૂપ’ (વિ.વિ.)
૫૬. ‘ગદ્ય વિશ્લેષણનાં વિકસેલાં ઉપકરણો’ (નાના.)
૫૭. ‘ગીતનો વરતારો કરવો મુશ્કેલ છે’ (સહ./પરિ.)
૫૮. ‘ગુજરાતી નવલકથામાં અન્તસ્તત્ત્વ’ (વિ.વિ.)
૫૯. ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વિચારવલણો’ (પ્ર.ક.)
૬૦. ‘છંદની અંતરંગ લયવ્યવસ્થા’ (સહ./પરિ.)
૬૧. ‘છાંદસ તરફની પુનર્ગતિ’ (નાના.)
૬૨. ‘જેનેતનું પારકૃતિત્વ’ (નાના.)
૬૩. ‘ઝાક દેરિદા અને વિનિર્મિતિ’ (વિ.વિ.)
૬૪. ‘ટી.એસ. એલિયટ અને આધુનિકતા’ (વિ.વિ.)
૬૫. ‘દેરિદાનો અર્થઘટનવિચાર’ (નાના.)
૬૬. ‘દેશવટો ભોગવતા લેખકો અને નવો સાહિત્યસંદર્ભ’ (નાના.)
૬૭. ‘ધ્વન્યાલોક અને મોડેલ પદ્ધતિ’ (વિ.વિ.)
૬૮. ‘નજીબ મહફૂઝ અને પૂર્વીકરણ (નાના.)
૬૯. ‘નારીવાદ : ભૂમિકા અને સંદર્ભ’ (બ.સં.)
૭૦. ‘નારીવાદી ઝુંબેશની વચ્ચે પેગ્લિયાની પ્રતિઝુંબેશ’ (નાના.)
૭૧. ‘નોર્મન હૉલેન્ડનું આદાનપ્રદાન-પ્રતિમાન’ (નાના.)
૭૨. ‘પરંપરા અને પ્રણાલી’ (નાના.)
૭૩. ‘પરાવ્યક્તિ અને સંદિગ્ધતા’ (પ્ર.ક.)
૭૪. ‘પોલ્સનનો સંદર્ભસાપેક્ષ પ્રત્યાયન સિદ્ધાંત’ (નાના.)
૭૫. ‘પ્રતીકવાદ’ (હ.હં.)
૭૬. ‘ફૂકોનાં લખાણોમાં સામાજિક સીમાઓનાં ઉલ્લંઘનો (નાના.)
૭૭. ‘ફોકેમ્માના પાંચ સંકેતો’ (નાના.)
૭૮. ‘ફ્રેન્ચ નવ્યકથાસાહિત્ય’ (નાના.)
૭૯. ‘બહુતંત્ર સિદ્ધાંત’ (બ.સં.)
૮૦. ‘બ્રિટનમાં રાષ્ટ્રીય કવિતાદિન’ (નાના.)
૮૧. ‘ભાષાની બે ધરીઓ’ (નાના.)
૮૨. ‘મધ્યકાલીન સાહિત્ય પરનું આપણું સાહિત્ય’ (વિ.વિ.)
૮૩. ‘મનુષ્યજીવનની વ્યવસ્થામાં સિદ્ધાન્તોનું મહત્ત્વ’ (નાના.)
૮૪. ‘મહત્તમ આંતરકૃતિની શોધમાં’ (નાના.)
૮૫. ‘માધ્યમવિજ્ઞાન’ (નાના.)
૮૬. ‘માનવવિજ્ઞાનની તત્ત્વસમજ’ (નાના.)
૮૭. ‘મારિનોના તુલનાવિચારમાં સાહિત્યિક અચલો’ (નાના.)
૮૮. ‘માર્કવિઝ અને નવલકથાકારની કલાસભાનતા (નાના.)
૮૯. ‘માહિતીસમાજનાં સામૂહિક માધ્યમોના અંતઃસ્ફોટ’ (નાના.)
૯૦. ‘મિખાઈલ બખ્તિન અને સામાજિક સંદર્ભ’ (વિ.વિ.)
૯૧. ‘મેલની ક્લાયનનો સર્જકતાનો સિદ્ધાંત’ (નાના.)
૯૨. ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ (નાના.)
૯૩. ‘રચના શિક્ષણની જરૂરિયાત’ (નાના.)
૯૪. ‘રશદીની ભ્રામક તુમાખી’ (નાના.)
૯૫. ‘રશિયન સ્વરૂપવાદી વિચારણા’ (વિ.વિ.)
૯૬. ‘રાષ્ટ્રસમૂહનું સાહિત્ય અને ઉત્તરસંસ્થાનવાદી સાહિત્ય’ (નાના.)
૯૭. ‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અ-વાસ્તવ’ (વિ.વિ.)
૯૮. ‘લેખકની નિસ્બત’ (નાના.)
૯૯. ‘લેખનમાં ઉન્માદ અને આસ્વાદ’ (નાના.)
૧૦૦. ‘લોત્મનની સાહિત્યસિદ્ધાંતવિચારણા’ (વિ.વિ.)
૧૦૧. ‘વાઙ્મીમાંસા અને સાહિત્યવિવેચન’ (નાના.)
૧૦૨. ‘વાર્તા નવલમાં લઘુસ્વરૂપ’ (વિ.વિ.)
૧૦૩. ‘વિરચનવાદ વિરુદ્ધ’ (નાના.)
૧૦૪. ‘વિવિધ અનુઆધુનિકતાવાદો’ (નાના.)
૧૦૫. ‘વિવેચનની બે છાવણી : સિદ્ધાન્તવિરોધી અને સિદ્ધાંતવાદી’ (નાના.)
૧૦૬, ‘વિવેચનનો વિભાજિત પટ’ (વિ.વિ.)
૧૦૭. ‘વિવેચનવિકાસનાં ત્રણ પ્રતિમાન’ (બ.સં.)
૧૦૮, ‘વિશ્વવાદી સંદર્ભવાદી દૃષ્ટિકોણ’ (નાના.)
૧૦૯. ‘વિસંયોજનપરક વિવેચન’ (નાના)
૧૧૦. ‘વીસમી સદીની ગુજરાતી કવિતા’ (બ.સં.)
૧૧૧. ‘વેસ્ટલેન્ડ પર એડિસન કેવીનનું ઋણ’ (નાના.)
૧૧૨. ‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ (બ.સં.)
૧૧૩. ‘શૈલીગત પ્રભાવનું ઉદાહરણ’ (નાના.)
૧૧૪. ‘શૈલીવિજ્ઞાન અને વિવેચન’ (વિ.વિ.)
૧૧૫. ‘સમાજાભિમુખતાનો નવો સંદર્ભ’ (નાના.)
૧૧૬. ‘સર્જકગદ્ય’ (બ.સં.)
૧૧૭. ‘સહયોગી કલાઓ’ (નાના.)
૧૧૮. ‘સંસ્કૃત સાહિત્યકૃતિઓના ગુજરાતી અનુવાદની સમસ્યાઓ (સહ../પરિ.)
૧૧૯. ‘સા.દૃશ્યમીમાંસા’ (નાના.)
૧૨૦. ‘સાહિત્ય અને તર્કસંગત પસંદગીનો સિદ્ધાંત’ (નાના.)
૧૨૧. ‘સાહિત્ય કલા અને સંયોજન’ (સહ./પરિ.)
૧૨૨. ‘સાહિત્યકૃતિ : સમાકરણ અને અપાકરણ’ (નાના.)
૧૨૩. ‘સાહિત્યક્ષેત્રે બહુસંવાદ’ (બ.સં.)
૧૨૪. ‘સાહિત્યની વિહિત સંદિગ્ધતા’ (નાના.)
૧૨૫. ‘સાહિત્યની સમજ અંગેના મનોવૈજ્ઞાનિક આધારો’ (સહ./પરિ.)
૧૨૬. ‘સાહિત્યનો પ્રતિકારવર્તી પુનર્યોજી ઈતિહાસ’ (સહ./પરિ.)
૧૨૭. ‘સાહિત્યનો બહિર્વર્તી અને અંતર્વર્તી ઈતિહાસ’ (નાના.)
૧૨૮. ‘સાહિત્યભાષા અને વ્યૂહશોધની બેવડી પ્રક્રિયા’ (નાના.)
૧૨૯. ‘સાહિત્યમાં અંતર્ભવન - બહિર્ભવન’ (નાના.)
૧૩૦. ‘સાહિત્યમાં પ્રકારોનું વ્યવસ્થાતંત્ર’ (સહ/પરિ.)
૧૩૧. ‘સાહિત્યમાં વૈજ્ઞાનિકતાનો અર્થ’ (નાના.)
૧૩૨. ‘સાહિત્ય સ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ’ (વિ.વિ.)
૧૩૩. ‘સિદ્ધાન્તના પક્ષ-પ્રતિપક્ષ’ (નાના.)
૧૩૪. ‘સેન્ત બવ અને જીવનસંદર્ભ’ (નાના.)
૧૩૫. ‘સેન્ત બવનું જીવન કથનાત્મક વિવેચન’ (નાના.)
૧૩૬. ‘સૌંદર્યશાસ્ત્રની જોહુકમી’ (નાના.)
૧૩૭. ‘સ્થળાંતરનો સિદ્ધાન્ત’ (નાના.)
૧૩૮. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચનની સૈદ્ધાંતિક ભૂમિકાઓ’ (સહ./પરિ.)