Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/X
Language
Watch
Edit
X
Xanaduism ઝેનેડુરીતિ
કાલ્પનિક કૃતિઓની આધારસામગ્રીની શોધ સાથે સંકળાતું શૈક્ષણિક સંશોધનનું સ્વરૂપ. ૧૯૨૭માં ઝેનેડુ અંગેની કોલરિજની કવિતા પર કરેલા જોન લિવિંગ્સ્ટન લોઝના અભ્યાસથી આ ચીલો ચાલુ થયેલો છે.
←
W
Z
→