વૈકુંઠલાલ મદનલાલ કસોટિયા

કસોટિયા વૈકુંઠલાલ મદનલાલ, ‘શ્રીકુંઠ’ : કીર્તનસંગ્રહ ‘ભાવના’(અન્ય સાથે)ના કર્તા.