શશીકાન્ત શ્રીધર કારખાનીશ

કારખાનીશ શશીકાન્ત શ્રીધર (૨૮-૮-૧૯૨૦) : લઘુનિબંધોનો સંગ્રહ ‘પ્રેરણા’ના કર્તા.