શાંતિલાલ સારાભાઈ ઓઝા

ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ ‘રસધારા' (૧૯૨૪), ઉપરાંત ‘ગુજરાતી–અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પોપટ દ્વારા કહેવાયેલી ‘પોપટની વાર્તા’ના કર્તા.