શ્રીનિવાસ કેશવ આચાર્ય

આચાર્ય શ્રીનિવાસ કેશવ: બાળવાર્તાસંગ્રહ ‘અજાણી નગરી’ (૧૯૭૫)ના કર્તા.