શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩૦. કવિ

૩૦. કવિ


“કેમ છે?” મેં પૂછ્યું.
હસીને એ બોલ્યો :
“જીવું છું હું હજી.”